ગરીબોની મદદ કરતાં એવા પોપટભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પોપટભાઈ આહીરની જાણી અજાણી વાતો…
એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૧૯માં સુરતમાં શરૂ કરવામાં આવેલી પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા શહેરના જુદા જુદા ભાગોમાં પહોંચી ગરીબ અને નિસહાય લોકોને વિના મૂલ્યે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે. પરતું શું તમે જાણો છો કે જે પોપટભાઈ આહીર ના નામે આ ફાઉન્ડેશન ની શરૂઆત કરવામાં આવી છે તેમનું અસલ નામ […]
Continue Reading