5 દીકરીઓ બાદ પૈદા થયેલો દીકરો હોસ્પિટલમાંથી ચોરાયો, માત્ર 2 દિવસનો હતો, જાણો પૂરી ઘટના…
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં જિલ્લા મહિલા હોસ્પિટલમાંથી વહેલી સવારે એક બાળકની ચોરી થઈ હતી સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આરોપી મહિલા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હોવાનું કહેવાય છે. માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ હતી અને હાલમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને આરોપી […]
Continue Reading