Urfi Javed Bald Look

ઉર્ફી જાવેદે આ શું કર્યું? એક્ટ્રેસનો ટકલા વાળો લુક જોઈ ફેન્સ થયા હેરાન, તસવીર થઈ વાયરલ…

ઉર્ફી જાવિદે કરાવ્યું મુંડન નવા લૂકમાં જોવા મળી ઇન્ટરનેટ સેન્સેશન જ્યારે અભિનેત્રીએ વાળ કપાવ્યા પછી એક સેલ્ફી શેર કરી, ત્યારે ફેશન ક્વીનના નવા લુકએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા, આ સોશિયલ મીડિયા પ્રભાવ અને ફેશન ક્વીન ઉર્ફી જાવેદ, જે આજ સુધી તેના કપડા સાથે પ્રયોગ કરી રહી છે. આ વખતે અભિનેત્રીએ આપી છે ચાહકોને એવો આંચકો […]

Continue Reading