ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર કાપી ’24 કેરેટ સોના’ ની કેક, કિંમત જાણી થઈ જશો હેરાન, તસવીરો થઈ વાયરલ…
અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના જન્મદિવસ પર ફરી એકવાર હેડલાઇન્સમાં છે ઉર્વશીએ તેના 30માં જન્મદિવસ પર 3 કરોડ રૂપિયાની કેક કાપી છે.હા, ઉર્વશીએ 3 કરોડ રૂપિયાની સોનાની કેક કાપી છે તેણીની વૈભવી જીવનશૈલી. તે હંમેશા મોખરે રહે છે, ભલે તેને ફિલ્મ ન મળે, પરંતુ તેના પર પૈસાનો વરસાદ કરવામાં આવે છે. ઉર્વશી 30 વર્ષની થઈ ગઈ […]
Continue Reading