રાતોરાત આ મજૂર બન્યો અરબપતિ, બેંક ખાતામાં થયો 221 કરોડ પૈસાનો વરસાદ, પોલીસ પણ હેરાન…
હાલમાં એક શોકિંગ ખબર સામે આવી છે યુપીના બસ્તી જિલ્લામાં રહેતો એક મજૂર રાતોરાત અમીર બની ગયો છે તેના બેંક ખાતામાં 2 અબજ 21 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા આવ્યા, જેને જોઈને તે ચોંકી ગયો. નવાઈની વાત એ છે કે હવે આ રકમ તેમના માટે મોટી સમસ્યા બની ગઈ છે, તેમને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં […]
Continue Reading