35 વર્ષ પહેલા વેલેન્ટાઈન ડે પર શાહરુખ ખાને પત્ની ગૌરીને ગિફ્ટમાં આપી હતી પ્લાસ્ટિકની…જાણો…
મિત્રો, શાહરૂખ ખાનની લવસ્ટોરીની ગણતરી બોલીવુડની કેટલીક અનોખી અને રસપ્રદ લવસ્ટોરીમાં થાય છે શાહરૂખ ખાન અને ઘોરીના લગ્ન વર્ષ 1991માં થયા હતા પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના બાદશાહે તેની રાજકુમારીને પ્રથમ ભેટ શું આપી હતી? હાલ વેલેન્ટાઈન વીક દરમિયાન આ ચાલી રહ્યું છે અને આ દરમિયાન કિંગ ખાનની લવ સ્ટોરી પર કોઈ ચર્ચા […]
Continue Reading