પપ્પા બનવાના છે વરુણ ધવન, પત્ની નતાશાની થઈ ગોદભરાઈ, જુઓ બેબી શાવરની તસવીરો…
બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ પહેલીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે, લગ્નના 3 વર્ષ બાદ નતાશા પોતાના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ અવસરની ઉજવણી કરવા માટે વરુણ અને તેના પરિવારે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ફોટો ક્રેડિટ:ગૂગલ પાર્ટીના અંદરના ઘણા […]
Continue Reading