દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટરનું 92 વર્ષની વયે નિધન, 5 વખત નેશનલ એવોર્ડ પણ લઈ ચૂક્યા છે…
દોસ્તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુખદ ખબર સામે આવી છે કે 2023 ના બીજા મહિનામાં તેલુગુ સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા કે વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થયું છે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર,વિશ્વનાથે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેઓ કાલતપસ્વી તરીકે પણ જાણીતા હતા. કે […]
Continue Reading