અંબાણીની વહુ રાધિકાએ સાથે ઓરી ગરબા રમતાં દેખાયો, વિડીયો જોઈને ફેન્સે કહ્યું- જેઠાલાલને પણ ટક્કર…
મિત્રો, માર્ચની શરૂઆતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.બુધવારે એક નવો વીડિયો સામે આવ્યો જેમાં બોલિવૂડ સેલિબ્રિટી ઓરી અને રાધિકા મર્ચન્ટ ગરબા ડાન્સ કરતા જોવા મળ્યા હતા.ઓરીએ આ વીડિયો શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેમાં તેણી અંબાણી પરિવારની નાની વહુ, રાધિકા રાધિકા મર્ચન્ટ સાથે મસ્તી કરી રહી છે. […]
Continue Reading