પિતાના નિધનના સમાચાર મળતાં જ મલાઈકા અરોરા પિતાના ઘરે પહોંચી, જુઓ વિડીયો…
અભિનેત્રી મલાઈકા અરોરા અને અમૃતા અરોરાના પિતા અનિલ અરોરાના નિધનના સમાચાર સાંભણી દોડી આવ્યા છે. મુંબઈ પોલીસે પુષ્ટિ કરી હતી. તેણે મુંબઈના બાંદ્રામાં તેની બિલ્ડીંગના સાતમા માળેથી કૂદકો માર્યો હતો, જ્યાં તે રહેતો હતો. સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા એક વીડિયોમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અરોરાના ઘરની બહાર પોલીસ અધિકારીઓ સાથે વાત કરતો જોવા […]
Continue Reading