ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આમિર ખાને લોકોને ચોંકાવ્યા, કરી એવી હરકત કે વિડીયો વાયરલ…
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન લાઈવ સેશનમાં મોટી એક્ટિંગ કરતા ઝડપાયો આમીર ખાન લોકોને કિરણ રાવની રિલીઝ થયેલી ફિલ્મ લપતા લેડીઝ જોવાની વિનંતી કરી રહ્યો હતો આમીર ખાને લોકોને તેની આગામી ફિલ્મ સિતારે જામી પર જોવાની વિનંતી પણ કરી હતી.આ વાત કરતી વખતે આમિર અચાનક પાઇપ બહાર કાઢી અને લાઈટર વડે સળગાવવા લાગ્યો. પાઇપ સળગાવ્યા […]
Continue Reading