પ્રેગ્નેન્ટ ટીચરને વિધાર્થીનીઓએ આપ્યું આવું સરપ્રાઈઝ, શરમાઈને ઊભા પગે દોડી, વિડીયો વાયરલ…
ગુરુનો પ્રેમ માતાપિતા જેટલો નિઃસ્વાર્થ હોય છે એવામાં વિદ્યાર્થી પણ તેના શિક્ષકને ખુશ કરવામાં કોઈ કસર છોડતો નથી. આવો જ એક કિસ્સો કેરળના કો-ઓપરેટિવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ સાયન્સ, થાલાસેરીમાંથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં વિદ્યાર્થીનીઓએ તેમના પ્રોફેસરને ચોંકાવી દીધા હતા. જેના કારણે પ્રોફેસર પણ ખુશ થઈ ગયા હતા. ખરેખર આ પ્રોફેસર ગર્ભવતી હતી અને તેના વિદ્યાર્થીઓ […]
Continue Reading