મોરબી પુલ ઘટનાને લઈને મોરારી બાપુનું નિવેદન આવ્યું સામે, કહ્યું- જે થવાનું હતું તે થઈ ગયું હવે…જુઓ વિડીયો…
મોરબીમાં પુલની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે મોરબીના કબીર આશ્રમ ખાતે મોરારી બાપુ દ્વારા દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે આ રામ કથામાં મંચ પરથી મોરારી બાપુ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ગુસ્સો […]
Continue Reading