રણબીર કપૂરની ભત્રીજી સમારાની અતરંગી હરકત જોઈ લોકો ચોંકયા, વિડીયો જોઈ લોકોએ ઉડાવી મજાક…
બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ કંઈપણ કર્યા વિના પ્રશંસા મેળવે છે અને કેટલાક એવા પણ છે જે કંઈ કર્યા વિના પણ ટીકાઓથી ઘેરાયેલા છે આ વખતે સોશિયલ મીડિયા પર જેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરની દીકરી સમારા. તાજેતરમાં જ કરીના કપૂરે તેના નાના પુત્ર જેહનો જન્મદિવસ ઉજવ્યો હતો. […]
Continue Reading