After marriage with Shoaib Malik wife Sana Javed came to watch PSL match

શોએબ મલિક સાથે પહેલીવાર સ્ટેડિયમ પહોંચી નવી પત્ની સના જાવેદ, ચાહકો ‘સાનિયા મિર્જા’ કહીને ચીડવવા લાગ્યા…

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન તૂટી ગયા અને ત્યારબાદ શોએબે અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા ત્યારથી આ કપલને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે પરંતુ હવે આ કપલનું જાહેરમાં પણ અપમાન કરવામાં આવી રહ્યું છે.આ ઘટના જ્યારે જનતા તેની સામે સારું કે ખરાબ બોલે ત્યારે થયું. જ્યારે શોએબ […]

Continue Reading