VIDEO: The first bullet train station is ready in Ahmedabad

VIDEO: અમદાવાદમાં તૈયાર થયું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સંદરતાનો નજારો જોઈને આંખો અંજાઈ જશે…

વંદે ભારત ટ્રેન બાદ હવે લોકો બુલેટ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે બુલેટ ટ્રેનની સ્પીડનો આનંદ માણવા માટે તમારે વધુ રાહ જોવી પડશે નહીં. ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર છે તેની પ્રથમ ઝલક સામે આવી છે. રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન ટર્મિનલનો ફર્સ્ટ લુક બતાવ્યો છે તેણે એક વીડિયો શેર કર્યો છે અમદાવાદના સાબરમતીમાં મલ્ટીમોડલ […]

Continue Reading