મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો: ફેમસ સંગીતકારનું નિધન, રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું હતું…
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે જેણે બધાને પરેશાન કરી દીધા છે પ્રખ્યાત સંગીતકાર વિજય આનંદનું 71 વર્ષની વયે નિધન થયું છે. વિજયનું ચેન્નાઈમાં અવસાન થયું આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને દુઃખી કરી દીધું છે. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકો પણ દુઃખી છે અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિજયના […]
Continue Reading