ગુજરાતી કલાકાર વિજય સુંવાડા છે મૂળ આ ગામના વતની, તેમની પત્ની સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર…
ગુજરાતમા પોતાના ડાયરાના પ્રોગ્રામ અને પોતાના આલ્બમ સોગં થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી ફેમસ સિગંર વિજય સુંવાડા આજે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચાઓમાં રહે છે મુળ ગુજરાત ના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુવાડા ગામના વિજય સુંવાડા નો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમને પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી […]
Continue Reading