12મી ફેલ અભિનેતા વિક્રાંત મેસીના ઘરે બંધાયું પારણું, પત્નીએ આપ્યો દીકરાને જન્મ, રાખ્યું આવું નામ…
મિત્રો, 12 ફેલ ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસી અને તેની પત્ની શીતલ ઠાકુરે 7 ફેબ્રુઆરીના રોજ તેમના બાળકનું સ્વાગત કર્યું હતું જેના વિશે અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી આ સારા સમાચાર સામે આવ્યા પછી તેના ચાહકોથી લઈને ઘણા મોટા સેલેબ્સ દ્વારા ઘણી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. પોસ્ટ શેર કરતી વખતે, અભિનેતાએ કહ્યું હતું કે […]
Continue Reading