100 ગ્રામ વજને 140 કરોડ ભારતીયોના દિલ તોડ્યા! વિનેશ ફોગટ આખી રાત ભૂખી રહી છતાં વજન ઘટ્યો નહિ…
ઓલિમ્પિકમાં ભારત માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક્સની સફર અચાનક સમાપ્ત થઈ ગઈ છે. 50 કિગ્રા વર્ગની ફાઈનલ મેચ પહેલા તેનું વજન વધારે હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે IOA […]
Continue Reading