FIR filed against Virat Kohli's famous restaurant

ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીની લાગ્યો મોટો ઝટકો, રેસ્ટોરન્ટ પર થયો કેસ, સામે આવ્યું કારણ…

T20 વર્લ્ડ કપના જશ્ન બાદ વિરાટ કોહલી તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે લંડન પહોંચ્યો હતો, જ્યારે તે ત્યાં પહોંચ્યો અને તેને વધુ એક ખરાબ સમાચાર મળ્યા, તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની ક્લબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. One 8 Commune નામની પ્રખ્યાત રેસ્ટોરન્ટ જે દિલ્હી, મુંબઈ, પુણે, કોલકાતા અને બેંગ્લોરમાં આવેલી […]

Continue Reading