Anushka Sharma-Virat Kohli's New Bungalow Inside Video In Alibag

વિરાટ કોહલીએ પહેલીવાર દેખાડ્યું પોતાનું મુંબઈવાળું લક્ઝુરિયસ ઘર, જુઓ અનુષ્કાના સપનાનો મહેલ…

વિરાટ કોહલીએ પહેલીવાર લોકોને પોતાના નવા બંગલાની ઝલક બતાવી છે, ઘણા સમયથી એવા અહેવાલો છે કે કિંગ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં સ્થાયી થવાના છે. અનુષ્કા તેના પુત્ર અકાયના જન્મથી લંડનમાં રહે છે. પોતાના સંતાનો ખાતર બંનેએ વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે. પરંતુ આ દરમિયાન, વિરાટ કોહલીએ પોતાનું નવું ઘર તૈયાર કરી લીધું છે. […]

Continue Reading