વિરાટ કોહલીની તો શું વાત કરવી, કર્યો વધુ એક કારનામો, ODI માં આવું કરનાર દુનિયાના ચોથા ખેલાડી બન્યા…
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી એ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે નેપાળનો ઓપનર આસિફ શેખ ભારત સામેની પ્રથમ ઇનિંગની બીજી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હોત જો વિરાટ કોહલી સિરાજના બોલ પર તેનો કેચ છોડવામાં આવ્યો ન હોત. પરંતુ બાદમાં કોહલીએ તેની ભરપાઈ કરી તેણે સિરાજના બોલ પર આસિફનો કેચ પકડ્યો જ્યારે […]
Continue Reading