વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી, જુઓ કપલની તસવીર…
વિરાટ કોહલી આ દિવસોમાં IPL રમી રહ્યા છે. આ દરમિયાન તેણે પત્ની અનુષ્કા શર્મા સાથે ખૂબ જ રોમેન્ટિક તસવીર શેર કરી હતી. વિરાટ કોહલીની આ તસવીર અને કેપ્શને લોકોના દિલ જીતી લીધા હતા વિરાટ કોહલી દિલ્હીમાં છે. અગાઉ તેણે એક પોસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી RCB તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે શનિવાર, […]
Continue Reading