Russian girl who came to visit Vrindavan fell in love with an Indian boy

અજબ પ્રેમ: ધર્મનગરી વૃંદાવન ફરવા આવેલી રશિયન છોકરી ભારતીય છોકરાના પ્રેમમાં પડી, બંને એ કર્યા લગ્ન…

ધર્મનગરી વૃંદાવન કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, અહીં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાનની સેવા કરે છે. આવી જ એક ભક્ત રશિયાથી વૃંદાવનમાં દર્શન કરવા આવી હતી પરંતુ પછી કંઈક એવું થયું કે તે અહીં જ રોકાઈ ગઈ. રશિયન છોકરી અહીં એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ. બંને એકબીજાને […]

Continue Reading