પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, વર્લ્ડ કપ પહેલા જ ડાબા હાથના આ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીયમાંથી લીધી નિવૃત્તિ…
ક્રિકેટમાં છેલ્લા 15 દિવસમાં 8 ક્રિકેટરોએ નિવૃત્તિ જાહેર કરી છે હવે ફરી એક પાકિસ્તાની ટીમના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર વહાબ રિયાઝે 16 ઓગસ્ટના રોજ ટ્વિટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેની માહિતી ચાહકો સાથે શેર કરી હતી. 38 વર્ષીય વહાબે એ પણ કહ્યું કે તે હજુ પણ આખી દુનિયામાં યોજાનારી T20 લીગમાં રમવાનું ચાલુ રાખશે. વહાબે […]
Continue Reading