મારુતિ 800ને મોડીફાઈ કરીને આ યુવકે બનાવી દીધી ગજબની રોલ્સ રોયસ કાર, માત્ર આટલાજ રૂપિયામાં….જુઓ ફોટા…
હાલમાં કેરળના એક યુવાને પોતાની આવડતનો ઉપયોગ કરીને રોલ્સ રોયસ બનાવી છે તે હાલ ખૂબ ચર્ચામાં છે યુવકે પોતાની મારુતિ 800ને રોલ્સ રોયસનો લુક આપ્યો છે જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. આ કારનો વીડિયો પણ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. કેરળના હદીફ નામના યુવકે આ ચમત્કાર કર્યો છે તમને જાણીને […]
Continue Reading