ગુજરાતના મશહૂર સિંગર વિજય સુંવાળા ના લગ્નમા હતો શાહી વટ, આવ્યા હતા વિદેશી મહેમાનો, જુઓ તસવીરો…
ગુજરાત ભરમાં પોતાના ડાયરા ના પ્રોગ્રામો અને પોતાના સુમધુર અવાજથી લોકોના દિલમાં રાજ કરતા જાણીતા લોકપ્રિય ગાયક વિજય સુવાડા આજે વૈભવી જીવન વ્યતીત કરે છે તેઓ આજે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરે છે અને આલીશાન બંગલામા રહે છે તેઓ એ પોતાના ડાયરાના પ્રોગ્રામો થી ખુબ લોકચાહના સાથે કમાણી પણ એટલી કરી છે ઇન્ટરનેટની આ દુનિયામાં […]
Continue Reading