ગુજરાતમાં ચાલી રહેલા બીપરજોય વાવાઝોડાને લઈને મહંત શ્રી બાપું એ શુ કીધુ, જુઓ…
હાલમાં ગુજરાત પર બીપોરજોય નામનો કાળો કેર છવાયો છે આ વાવાઝોડાના આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની આંધી સાથે વરસાદ ખાબકશે.વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. દરિયો તોફાની બન્યા છે અને દરિયામાં ભારે કરંટ જોવા […]
Continue Reading