ISRO created history on New Year XPoSAT will reveal the secret of the universe

ચંદ્રયાન-3 બાદ નવા વર્ષે ISROએ રચ્યો ઈતિહાસ, જબરદસ્ત સેટેલાઈટ લોન્ચ કરી, હવે ખુલશે બ્રહ્માંડના રહસ્યો…

ગયા વર્ષે મિશન ચંદ્રયાનની સફળતા અને આદિત્ય-L1 મિશનના પ્રક્ષેપણ પછી, ISRO એ નવા વર્ષ 2024નું બીજા અદભૂત મિશન સાથે સ્વાગત કર્યું. બ્લેક હોલ જેવા અવકાશી રહસ્યોને સમજવા માટે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ XPoSAT એટલે કે એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. XPoSAT અને 10 અન્ય ઉપગ્રહોને PSLV-C58 રોકેટ દ્વારા શ્રીહરિકોટાના સ્પેસ રિસર્ચ […]

Continue Reading