What religion does Sara Ali Khan follow

માં હિંદુ અને પિતા મુસ્લિમ ! તો પુત્રી સારા અલી ખાન કયા ધર્મનું પાલન કરે છે, હાલમાં થઈ રહી છે ચર્ચા…

મિત્રો બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હંમેશા લાઈમલાઈટમાં રહે છે પરંતુ આ વખતે તે થોડી વધારે લાઇમલાઇટમાં છે કારણ છે તેની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકે જે હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ દરમિયાન અભિનેત્રી સતત ફિલ્મનું પ્રમોશન કરી રહી છે ક્યાંક અભિનેત્રી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી રહી છે તો […]

Continue Reading