Who is Palak Kishori who is competing with Jaya Kishori

કોણ છે જયા કિશોરીને ટક્કર આપવાવાળી પલક કિશોરી, નાની ઉંમરે બની કથાવાચક, જાણો…

સ્ટોરીટેલર અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી ઘણીવાર ચર્ચામાં રહે છે જયા કિશોરી આજનું જાણીતું નામ છે આ સમયે પલક કિશોરી પણ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. ખરેખર પલક કિશોરીની બોલવાની શૈલી અને નૈન નક્ષ જયા કિશોરીને મળે છે. આવો જાણીએ કોણ છે પલક કિશોરી. પલક કિશોરી વાર્તાકાર છે. તેણી 17 વર્ષની છે. પલક મધ્યપ્રદેશના […]

Continue Reading