Why did Rivaba Jadeja get angry

હંમેશા હસતી રહેતી રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને કેમ ગુસ્સો આવ્યો, આ રહી સાચી હકીકત, જુઓ…

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગર ઉત્તરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા પહેલીવાર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં આવી છે. જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કાર્યક્રમના એક વીડિયોમાં રીવાબા મેયર અને સ્થાનિક સાંસદ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે જામનગરના લાખોટા તળાવમાં શું થયું? જેના કારણે હંમેશા ખુશ રહેતા રીવાબા જાડેજા ગુસ્સામાં આવી ગયા હતા. આનું કારણ […]

Continue Reading