why Shah Rukh Khan skipped Sunny Deol's son's reception

કરણ દેઓલની લગ્ન પાર્ટીમાં શાહરૂખ ખાનને કેમ આમંત્રણ ન આપ્યું, આ છે મોટું કારણ…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલના પુત્ર અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે 18 જૂને તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી લગ્નના બીજા જ દિવસે દેઓલ પરિવારે બોલિવૂડ સ્ટાર્સ માટે એક મોટી રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં સલમાન ખાનથી લઈને આમિર ખાન, દીપિકા […]

Continue Reading