ભારતીય સેનામાં ગુજરાતીઓની સંખ્યા કેમ ઓછી છે, તેના પાછળનું શું કારણ હોઈ શકે, જાણો…
ગુજરાતમાંથી લોકો લશ્કરમાં જાય છે પરંતુ તેમની સંખ્યા શીખો ઉત્તર પ્રદેશના રહેવાસીઓ અથવા ભારતના અન્ય પ્રાંતના રહેવાસીઓ કરતાં ઓછી છે કારણ કે મોટાભાગે ગુજરાતના લોકો પાસે ધંધાકીય બુદ્ધિ હોય છે અને તે મુજબ તેઓ બાળપણથી જ પોતાના લક્ષ્યો બનાવે છે. બહુ ઓછા પુરુષો સેનામાં જોડાવાનું લક્ષ્ય રાખે છે શું દેશ માટે શહીદ થનારાઓમાં ગુજરાતના લોકોનો […]
Continue Reading