Ambalal Patel's prediction regarding the cold winter season

શિયાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી આવી સામે, કહ્યું- આ દિવસથી ગુજરાતમાં કડકડાટ ઠંડીનું થશે આગમન…

હવે ચોમાસા બાદ ગુજરાતમાં ઠંડીનું આગમન થઈ ગયું છે અલગ અલગ વિસ્તારોમાં ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. હવે થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં અચાનક ઠંડી લાગવા લાગશે શિયાળો મોડો આવશે. આવામાં ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત એમ છે કે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓને […]

Continue Reading