World Cup 2023

ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદમાં હોટલ રૂમનું ભાડું 2.50 લાખે પહોંચ્યું જ્યારે ફ્લાઇટમાં…

વર્લ્ડ કપ 2023ને લઈને ક્રિકેટના આશિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇ હોટલોના ભાડામાં ગજબનો વધારો જોવા મળી રહ્યો છે. જનરલ રૂમનુ ભાડુ 80 થી 1લાખ સુધી પહોંચ્યું છે. જ્યારે ફસ્ટ ક્લાસ રૂમનું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું છે. હોટલની સાથે સાથે ફ્લાઇટના ભાડામાં પણ વધારો થયો છે. […]

Continue Reading