india world cup squad announcement 2023

વર્લ્ડકપ 2023 માટે ઇન્ડિયાની સ્કોર્ડની થઈ જાહેરાત, તિલક વર્મા નો પણ નંબર લાગી ગયો….

ગુડ ન્યુઝ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023 માટે આજે મિટિંગમાં સ્કોડ નક્કી કરવામાં આવી છે ભારતે 2023 એશિયા કપ માટે  17 સભ્યોની પ્રવાસી ટીમની જાહેરાત કરી, ત્યારબાદ દિલ્હીમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પ્રેસ કોન્ફરન્સ દ્વારા ODI વર્લ્ડ કપ સ્કોડ ની પસંદગી થઈ છે જે આ વર્ષે 50-ઓવરના ફોર્મેટમાં રમાશે. આ વર્ષના […]

Continue Reading