આટલા કરોડમાં વેચાયો હતો દુનિયાનો સૌથી મોંઘો ઊંટ, ઊંટની ખાસિયત જાણીને તમારા પણ ડોળા ખુલ્લા રહી જશે…
આ ઊંટની કિંમત જાણીને તમે ચોંકી જશો. આ વિશ્વની સૌથી મોંઘી ઊંટ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઊંટની બોલી 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયામાં લાગી છે. મળતી માહિતી મુજબ આ ઊંટ માટે સાઉદી અરેબિયામાં જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીનો એક વીડિયો […]
Continue Reading