લગ્નના 3 વર્ષ બાદ માં બનવા જઈ રહ્યા છે યામી ગૌતમ, ટ્રેલર લોન્ચમાં અભિનેત્રી બેબી બંપ છુપાવતી દેખાઈ…
બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ લગ્નના ત્રણ વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે તે માતા બનવા જઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આવો જાણીએ આ વિશે અભિનેત્રીએ શું કહ્યું. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ […]
Continue Reading