જાનવી કપુરે તો મલાઈકા અરોરા ને પણ પાછડ છોડી, મસ્ત ફોટો જોઈ તમે પણ દિવાના બની જશો…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ધડક થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી ખુબ લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવી ની લાડલી જાનવી કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીને લઈને ખૂબ ચર્ચાઓમાં છે. પોતાની બોલ્ડ અને હોટ અદાઓ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી જાનવી કપુર ખુબ નાની ઉમરમાં ખુબ નામના મેળવી રહી […]
Continue Reading