અમદાવાદમાં જીવ ગોટાડે ચડાવે એવી ઘટના, મિત્રએ જ મિત્રનું જીવન સમાપ્ત કરી મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, પછી…
અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં 15 તારીખે રવિવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી મિત્રની હ!ત્યા કર્યા બાદ યુવક તેના મિત્રનો મૃતદેહ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો તેણે પોલીસને તેના મિત્રની હ!ત્યા વિશે જણાવ્યું. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોલીસે યુવકની ધરપકડ કરી છે સોલા પોલીસ સ્ટેશનના પોલીસના જણાવ્યા […]
Continue Reading