દિલ સે બુરા લગતા હે વિડીયો થી ફેમસ થયેલા મશહૂર યુટ્યુબર નું માર્ગ અકસ્મા!તમાં થયું નિધન, તેઓ કોમેડિયન પણ હતા…
છત્તીસગઢના પ્રખ્યાત કોમેડિયન દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબ પર પોતાની અનોખી સ્ટાઈલ માટે પ્રખ્યાત દેવરાજ રાયપુરમાં એક કોમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. સમાચાર અનુસાર, ટ્રક સાથે અથડાયા બાદ તેનું અવસાન થયું છે દિલ સે બુરા લગતા હૈ ડાયલોગ સાથે દેશભરમાં વાયરલ થયેલા દેવરાજ […]
Continue Reading