ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે બંધાયું પારણું, પત્ની હેઝલ કીચ ફરીથી માં બની, જુઓ તસવીર…
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ જેમણે 2007માં ભારતની T20 વર્લ્ડ કપ જીતવામાં અને 2011માં ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના જીવનમાં એક મોટી ખુશી આવી છે. તેની પત્ની હેઝલ કીચે બીજા બાળકને જન્મ આપ્યો છે યુવરાજે એક પોસ્ટ સાથે આ માહિતી આપી હતી. તેમના ઘરે દીકરીનું આગમન થયું છે. યુવરાજે X પર […]
Continue Reading