Zarine Khan shows curvy figure in bodycon dress

ઓ બાપા! અભિનેત્રી ઝરીન ખાને બોડીકોન ડ્રેસમાં દેખાડ્યું કર્વી ફિગર, તસવીરો જોઈ ફેન્સ ચોંકયા…

મોટપાના કારણે બોડી શેમિંગનો શિકાર બનેલી ઝરીન ખાન ફરી એકવાર ટ્રોલના નિશાના પર બની છે.ખરેખર, ઝરીન ખાન અત્યારે કોઈ ફિલ્મનો ભાગ નથી બની રહી, પરંતુ તેના લુક્સ અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. વીડિયો સામે આવ્યો છે જેમાં તે બોડી શેમિંગનો શિકાર બની છે અને લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. […]

Continue Reading