Zepto Story: કોલેજ પડતી મૂકીને શરૂ કર્યો આ બિઝનેસ, આઈડિયા કરી ગયો કામ, માત્ર 20 વર્ષની ઉંમરમાં બન્યા 1000 કરોડના માલિક…
ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે 20 વર્ષથી ઓછી ઉંમરના યુવકનો રીચેસ્ટ લોકોની આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2022 બહાર પાડવામાં આવ્યું છે. ZEPTO ના સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને અદિત પલોચાનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કૈવલ્ય અને અદિત આ લિસ્ટમાં સૌથી […]
Continue Reading