આ 2 રાશિના લોકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ, નહિતર એવી મુશ્કેલીઓ પડશે કે વિચાર્યું પણ ના હોય…
આપણે જાણીએ છીએ કે જ્યોતિષમાં કાળા દોરાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ઘણીવાર લોકો ખરાબ નજરથી બચવા માટે તેમના કાંડા અથવા પગની આસપાસ કાળો દોરો બાંધે છે. એવું માનવામાં આવે છે કે કાળો દોરો લોકોને ખરાબ નજરથી બચાવે છે ખરાબ શક્તિઓથી પણ દૂર રાખે છે. પરંતુ દરેક વ્યક્તિએ કાળો દોરો પહેરવો જોઈએ. જણાવી દઈએ કે […]
Continue Reading