તારક મહેતા કા ઉલ્ટાહ ચસ્માહ પાછળના 13 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં રાજ કરે છે શો ના બધા કિરદાર દર્શકોના દિલો પર રાજ કરે છે અને આજ કિરદારો માંથી એક છે ઘડા ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરવાવાળા બાઘા જેને તન્મય વેકરીયા નિભાવે છે.
આજે અમે તમને બાઘાનું કિરદાર નિભાવનાર તન્મય વેકારિયાની રિયલ લાઇફ સ્ટોરી અને તેમની કુલ સંપત્તિ વિષે જણાવીશું તારક મહેતા સિરિયલમાં બાઘાનું કિરદાર નિભાવનાર તન્મય વેકારીયા લોકોને ખૂબ હસાવે છે તમને ખબર છે તન્મય એક્ટિંગ પહેલા બેંકમાં નોકરી કરતાં હતા.
આ શોમાં આવ્યા પહેલા તન્મય કોટક મહેન્દ્રા બેન્કમાં માર્કેટિંગ એક્સિક્યૂટેવ પર કામ કરતાં હતા જે માટે તેમણે મહીને ચાર હઝાર સેલરી મળતી હતી તન્મયને પહેલેથી એક્ટિંગનો શોખ હોવાથી બેન્કની નોકરી છોડી દીધી હતી.
વધુ વાંચો:ફાલ્ગુની પાઠક માત્ર નવરાત્રિના 9 દિવસમાં જેટલું કમાય છે, જે ટોપ સિંગર એક વર્ષમાં પણ નથી કમાઈ શકતા…
આ પછી તેમની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ મિત્રો તન્મય વેકારીયાની જિંદગી ક્યારેય પણ આસન રહી ન હતી તેમના પિતા અરવિંદ વેકારીયા પણ એક એક્ટર હતા અને ગુજરાતી ડ્રામામાં કામ કરતાં હતા અને તેમની રાહ પર ચાલીને તન્મયે ગુજરાતી થ્રીએટરમાં લગભગ 15 વર્ષ જેવુ કામ કર્યું 2010 માં એક્ટર તન્મયને તારક મહેતા શો મા બાઘાનું કિરદાર ઓફર થયું.
જો કે તેમણે આ શો માં ઘણા કિરદાર નિભાવ્યા છે જેવાકે ઓટો ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર આજે તન્મયને તારક મહેતા શોમાં એક એપિસોડના લગભગ 22000 રૂપિયા મળે છે અને તેમની કુલ સંપત્તિ ઘણા રિપોર્ટ મુજબ 5 કરોડ જેવી છે આ સિવાય તેમના પાસે હોન્ડા સિટી કાર છે જેની કિંમત 14 લાખ છે તન્મયને રીઅલ લાઈફમાં એક બેટી અને એક દીકરો પણ છે.