Tarak Mehta's old doctor Hathi was the owner of Adhanak Sampati

અઢણક સંપતિના માલિક હતા તારક મહેતાના જૂના ડોક્ટર હાથી, જાણો તેમની સંપત્તિ અને જીવન વિષે…

Breaking News

મિત્રો તારક મહેતા સિરિયલમાં જેઠાલાલ ભીડે આ કિરદારોની સાથે ડોક્ટર હાથી પણ કામ કરતાં હતા તેઓ રોલમાં ખાવાનું વધારે પસંદ કરતા હતા આથી ઘણા બધા માણસો તેમના ચાહક બની ગયા હતા પરંતુ તેમનું અકાળે અવસાન થતા તેઓનો રોલ નવા ડોક્ટર હાથીએ લઈ લીધો મિત્રો આપણે આ પોસ્ટમાં જૂના ડોક્ટર હાથીના પરિવાર અને કુલ સંપત્તિના બારામાં વાત કરવાના છીએ.

તમે તારક મહેતા શો તો જરૂરથી જોતાં જ હશો તેઆ તમે છેલ્લા ગણા વર્ષોથી નવા ડોક્ટર હાથીને જોતા હશો મિત્રો જૂના ડોક્ટર હાથીનું રિયલ નામ કવી કુમાર આજાદ હતું મિત્રો રિપોર્ટ અનુસાર એવું કહેવામા આવે છે કે કવિ કુમાર પાસે મુંબઈમાં ભાડે ઘર લઈ રહેવા માટે પણ પૈસા ન હતા પરંતુ એક સમય એવો આવ્યો કે કવિ કુમાર પોતાની પાછણ કરોડોની સંપત્તિ છોડીને ગયા.

કવિ કુમાર બિહારના હતા કવિ કુમારને પહેલાથી જ એકટિંગનો શોખ હતો આ કારણથી તેઓ મૂંબઈમાં આવ્યા હતા કવિ કુમારનો યુવા અવસ્થામાં જ વજન વધવા માંડ્યો પરંતુ તેઓએ એક્ટિંગનો શોખ મરવા ન દીધો રિપોર્ટ અનુસાર મિત્રો કવિ કુમાર આજાદ પોતાની તમામ સંપત્તિ પોતાના ઘરના વારસદાર ને સોપીને ગયા છે કવિ કુમારે શાહરુખ ખાન સાથે પણ કેટલીક ફિલ્મોમાં કામ કરેલું છે.

રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે જૂના ડોક્ટર હાથી એટલે કે કવિ કુમાર આજાદ એક એપીસોડના કરીબ 30 થી 40 હજાર રૂપિયા લેતા હતા તેઓની કુલ સંપત્તિની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર લગભગ તેઓની કુલ સંપત્તિ 10 થી 12 કરોડની હતી તેમની પાસે રહેવા માટે એક આલીશાન ઘર હતું પરંતુ કવિ કુમાર આજાદ આ બધી સંપત્તિ છોડીને દુનિયાથી વિદાઇ લઈ લીધી.

વધુ વાંચો:હેમા માલિનીની ડિલિવરી માટે ધર્મેન્દ્રએ બુક કરાવી હતી આખી હોસ્પિટલ, વાત સામે આવતા જ લોકો ભડક્યા…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *