હાલ તારક મહેતા શો ખુબજ વાયરલ થઈ રહ્યો છે શોમાં ફરીથી દયાબેન આવશે કે નહિ તેની અટકળો ચાલી રહી છે વચ્ચે અભિનેત્રી કાજલ પિક્સેલ તારક મહેતા સિરિયલમાં દયાબેનનું પાત્ર ભજવવા જઈ રહી હતી હા કાજલ પિક્સેલ ગોકુલધામ સોસાયટીમાં દયાબેન તરીકે આવવાની હતી.
કાજલ પિક્સેલ ઑડિશનમાં આવી ત્યારે શોના નિર્માતાઓએ લગભગ કાજલ પિક્સેલને દયા ભાભી તરીકે પસંદ કરી લીધી હતી તે દયાબેનનું પાત્ર ખૂબ સારી રીતે નિભાવી શકતી હતી અને આ જોઈને તારક મહેતા સિરિયલના નિર્માતાઓએ લગભગ કાજલ પિક્સેલને પસંદ કરી હતી.
આ સમાચાર ઈન્ટરનેટ પર વાયુવેગે ફેલાઈ ગયા હતા કે હવે દિશા વાકાણીની જગ્યાએ કાજલ પિક્સેલ દયા ભાભીની ભૂમિકા ભજવશે પરંતુ બાદમાં તારક મહેતા સિરિયલના નિર્માતાઓએ તેમનો વિચાર બદલી નાખ્યો અને કાજલ પિક્સેલને દયા ભાભીના રોલ માટે નકારી કાઢવામાં આવી હવે તારક મહેતા ટુ દિલના નિર્માતાઓએ ફરીથી દયા ભાભીના ઓડિશન માટે કલાકારોની શોધ શરૂ કરી છે.
વધુ વાંચો:અમદાવાદ અને જામનગરમાં ફૂડ વિભાગનો સપાટો, 93 લાખ કિંમતનું 14 હજાર કિલો શંકા વાળું ઘી જપ્ત…
એટલે કે હવે તારક મહેતા સિરિયલના મેકર્સ પણ દયા ભાભીના રોલ માટે અભિનેત્રીઓના ઓડિશન લઈ રહ્યા છે અને હવે એ ખબર નથી કે દયા ભાભીના રોલ માટે કઈ અભિનેત્રી આવશે અથવા તો એવું પણ થઈ શકે છે કે જૂની દિશા વાકાણી આવશે દયા ભાભીના રોલ માટે કારણ કે હાલમાં જ અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દિશા વાકાણી ના આવે તો પણ કેટલાક નવા કલાકારો દયાબેનના રોલમાં આવી શકે છે.
અને ટૂંક સમયમાં જ તેઓ તારક મહેતા સિરિયલમાં દયા ભાભીની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે તો હવે જોઈએ કે કઈ અભિનેત્રી દયા ભાભીના રોલ માટે આવે છે કે પછી દિશા વાકાણી પોતેજ ન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તમે જોશો તો દોસ્તો આ પોસ્ટ અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં જણાવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.